ખરાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરાબ

વિશેષણ

  • 1

    (કોઈ બાબતમાં) સારું નહિ તેવું; નઠારું.

  • 2

    અનીતિમાન; ભ્રષ્ટ.

મૂળ

अ.