ખરાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખરાબી

સ્ત્રીલિંગ

  • 1

    બગાડ; નુકસાન.

  • 2

    નાશ; પાયમાલી.