ખેરીચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેરીચો

પુંલિંગ

  • 1

    પરચૂરણ ચીજોનો ડાબડો.

  • 2

    ખેરંચો; રજ; ધૂળ.

મૂળ

अ. खरीज=પરચૂરણ ઉપરથી