ખલબત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખલબત

સ્ત્રીલિંગ

  • 1

    ખિલવત; છૂપી મસલત; ખાનગી બેઠક.

મૂળ

अ. खलवत=એકાંત