ખલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખલ્લો

પુંલિંગ

  • 1

    જોડો.

મૂળ

જુઓ ખલો

ખલૂલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખલૂલો

પુંલિંગ

  • 1

    છોકરાંની એક રમત; ખલી.