ખળભળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખળભળ

સ્ત્રીલિંગ

  • 1

    ગડબડ; ઘોંઘાટ.

  • 2

    મનનો અજંપો; ગભરાટ.

મૂળ

सं. क्षुभ् ઉપરથી? दे. खलभलिय