ખળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અચકાવું; અટકવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ['ખેળ' ઉપરથી] ખેળ ચડાવવી.

  • 2

    ['ખલ' ઉપરથી] ખલવું; લસોટવું, ઘૂંટવું.

મૂળ

सं. स्खल्; प्रा. खल