ગુજરાતી માં ખળીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખળી1ખળી2

ખળી1

સ્ત્રીલિંગ

 • 1

  ખળું.

 • 2

  કઠોળની દાળ કરવાની જગા.

મૂળ

सं. खल

ગુજરાતી માં ખળીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખળી1ખળી2

ખળી2

સ્ત્રીલિંગ

 • 1

  ખલી; ખળું.

 • 2

  કઠોળની દાળ કરવાની જગા.

 • 3

  [પાદરા તરફ] દૂધની બળી.