ખ્વાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખ્વાબી

વિશેષણ

  • 1

    સ્વપ્નનું; તે સંબંધી.

  • 2

    સ્વપ્ન રચ્યા કરનારું; સ્વપ્નશીલ; તરંગી.