ખુશખત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુશખત

વિશેષણ

  • 1

    સુંદર અક્ષર કે લખાણવાળું.

મૂળ

फा.

ખુશખત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુશખત

પુંલિંગ

  • 1

    સારા અક્ષર.