ગુજરાતી

માં ખસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખેસ1ખસ2ખસ3

ખેસ1

પુંલિંગ

  • 1

    ખભે નાખવાનું વસ્ત્ર; દુપટ્ટો.

મૂળ

हिं. खेस, म. खेंस

ગુજરાતી

માં ખસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખેસ1ખસ2ખસ3

ખસ2

સ્ત્રીલિંગ

  • 1

    વીરણનો વાળો.

મૂળ

फा.

ગુજરાતી

માં ખસની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખેસ1ખસ2ખસ3

ખસ3

સ્ત્રીલિંગ

  • 1

    ચામડીનો એક રોગ.

મૂળ

सं. खस, दे. खसु