ખાકટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાકટું

નપુંસક લિંગ

  • 1

    કેરીનો મરવો; ખાખઠી.

મૂળ

સર૰ म. खाकट, -टा- કોઈ કુમળું ફળ-મરવો