ખાકસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાકસાર

વિશેષણ

  • 1

    પગની રજ જેવું; તાબેદાર; નમ્ર.

  • 2

    પામર; અધમ.

મૂળ

फा.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક રાજદ્વારી મુસલમાની સંઘનો સભ્ય.