ખાખરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાખરો

પુંલિંગ

  • 1

    ખાખર; એક ઝાડ, જેના પાનનાં પતરાળાં થાય છે.

  • 2

    (ગોતા તરીકે ઢોર ખાય તે) તુવેરની સૂકી પાંદડી.

  • 3

    શેકીને કડક કરેલી રોટલી.