ખાટીમીઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાટીમીઠી

સ્ત્રીલિંગ

  • 1

    ખટમધુરી ખાવાની ચકતી કે ગોળી; 'પેપરમિંટ'.

મૂળ

ખાટું+મીઠું