ખાંડકૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંડકૂટ

સ્ત્રીલિંગ

  • 1

    ખાંડવું ફૂટવું તે; ખાંડવાં કરવાનું પરચૂરણ કામ.

  • 2

    લાક્ષણિક મૂંઝવણ; અકળામણ; અજંપો.