ખાંડણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંડણું

નપુંસક લિંગ

  • 1

    ખાંડવું તે.

  • 2

    ખાંડવાની વસ્તુ; ખાંડવાનું કામ.

  • 3

    ખાંડવાનું સાધન; સાંબેલું.