ખાંડાધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંડાધર

વિશેષણ

  • 1

    ખાંડું ઝાલનાર અર્થાત્ વાપરી જાણનાર.

મૂળ

ખાંડું+ધર('ધારવું)