ખાતમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાતમો

પુંલિંગ

  • 1

    અંત; છેડો.

  • 2

    મોત.

મૂળ

अ. खातिमह