ખાતરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાતરિયો

પુંલિંગ

  • 1

    મેલી વિદ્યામાં પ્રવીણ માણસ; ભૂવાનો સાથી.

મૂળ

જુઓ અખંતર