ખાતું બંધ કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાતું બંધ કરવું

 • 1

  લેવડદેવડ બંધ કરવી.

 • 2

  ખાતામાં જે નાણાં નીકળતાં હોય તે ઉપાડી લઈ, લેવડદેવડ બંધ કરવી.

 • 3

  છેવટનો હિસાબ કાઢી, નવી ખાતાવહીમાં લઈ જઈ, ચાલુ હિસાબ બંધ કરવો.

 • 4

  કામનું ખાતું બંધ કરવું.