ખાતું માંડી વાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાતું માંડી વાળવું

  • 1

    બાકીની રકમ નુકસાની ખાતે સમજી, લેણદેણનો હિસાબ બંધ કરવો.