ખાનેઆબાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાનેઆબાદ

વિશેષણ

  • 1

    પૈસેટકે-ખાધેપીધે સુખી ઘરનું.

મૂળ

फा.