ખાપર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાપર

નપુંસક લિંગ

  • 1

    એક વનસ્પતિ; સાટોડો.

ખાપરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાપરું

વિશેષણ

  • 1

    ગાંજ્યું ન જાય એવું; બહુ જ પહોંચેલું; કપરું.

મૂળ

सं. खर्पर=ધૂર્ત