ખાંપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સોરવું; ખાંપા કાઢી નાખવા.

  • 2

    થોડું થોડું ખોદવું; પાવડાથી (ઢગલામાંથી લઈ) આમ તેમ ફેરવવું.

મૂળ

ખાંપો પરથી

ખાપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખાંપવું; થોડું થોડું સોરવું.