ખામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખામણું

નપુંસક લિંગ

  • 1

    (પાણિયારા વગેરેમાં) વાસણ મૂકવા સારુ કરેલી બેસણી.

  • 2

    છછરો ક્યારો [ઝાડનો].

  • 3

    ખામું; કદ.

મૂળ

'ખામું' ઉપરથી