ખામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખામી

સ્ત્રીલિંગ

  • 1

    ખોડખાંપણ; કસર; ઊણપ.

  • 2

    ખોટ; ઘટ.

  • 3

    ભૂલ; દોષ.

મૂળ

फा.