ખાયકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાયકી

સ્ત્રીલિંગ

  • 1

    પેદાશ; મળતર.

  • 2

    કોઈનું છાનું ખાવું-મેળવવું તે.

મૂળ

'ખાવું' ઉપરથી