ખાંયણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંયણું

નપુંસક લિંગ

  • 1

    ખાંડતી વખતે ગવાતું ગીત.

  • 2

    પલાળી અને ખાંડીને રાંધવા માટે તૈયાર કરાતી બાજરી.