ખારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખારિયું

વિશેષણ

 • 1

  ક્ષાર-ખારવાળું.

 • 2

  ખારીલું; દ્વેષીલું; વેરઝેર રાખનારું.

મૂળ

'ખાર' ઉપરથી

ખારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખારિયું

નપુંસક લિંગ

 • 1

  મીઠું ચડાવેલો ચીભડાનો કકડો.

 • 2

  [?] ભૂખે મરવું તે; ભૂખ્યા રહેવું પડે તે.