ખાલસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાલસા

વિશેષણ

  • 1

    પોતાની કુલ માલિકીનું; આગવું.

  • 2

    સરકારના વહીવટનું; સરકારી.

મૂળ

फा. खालिसह

વિશેષણ​ સંજ્ઞાવાયક

  • 1

    ગુરુ ગોવિંદસિંહે શીખોમાં જે નવું નિધાન પ્રવર્તાવ્યું તેને અનુસરનારું.