ખાળાચાળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાળાચાળા

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ખટપટ; દાવપેચ; પ્રપંચ.