ગુજરાતી

માં ખાસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાસ1ખાસું2

ખાસ1

વિશેષણ

 • 1

  પોતીકું; અંગત (ઉદા૰ 'ખાસ માણસ').

 • 2

  વિશિષ્ટ; અસાધારણ.

 • 3

  ખરું; અસલ (ઉદા૰ 'ખાસ માલ, ખબર').

 • 4

  અમીરી (ઉદા૰ દીવાને ખાસ).

મૂળ

अ. खास, -स्स

ગુજરાતી

માં ખાસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખાસ1ખાસું2

ખાસું2

વિશેષણ

 • 1

  રૂડું; મજેનું; સુંદર; બરોબર યોગ્ય.

ક્રિયાવિશેષણ

 • 1

  વાહ; શાબાશ.

 • 2

  સુંદર! બેશ! બરાબર.

મૂળ

'ખાસ' પરથી