ખાસડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાસડું

નપુંસક લિંગ

  • 1

    જૂતું; જોડો.

  • 2

    લાક્ષણિક ઠપકો.

મૂળ

સર૰ म. खासडा