ખાંસાહેબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખાંસાહેબ

પુંલિંગ

  • 1

    મુસલમાન ગૃહસ્થ વા અમીરને બોલાવવાનો માનવાચક શબ્દ.

  • 2

    સંગીતનો ઉસ્તાદ.