ખિલખિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખિલખિલ

અવ્યય

  • 1

    ખિસકોલીનો રવ.

  • 2

    ખૂબ હસવાનો રવ.

મૂળ

રવાનુકારી