ખીલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીલવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ફૂલવું; ફાલવું; વિકસવું.

 • 2

  શોભવું; દીપવું.

 • 3

  ખુશીમાં આવવું; ગમ્મતે ચડવું.

 • 4

  ચગવું.

 • 5

  ઉશ્કેરાવું; વીફરવું.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  (ચોફાળ, કામળા ઇ૰ને વચ્ચે) બખિયા દઈને સીવવું; ફાંટવવું; ખીલવવું.