ખીલારખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખીલારખું

વિશેષણ

  • 1

    અમુક ખીલે જ બંધાવાની આદતવાળું.

  • 2

    બહાર ચરવા નહિ જતાં ઘેર ખીલે બાંધ્યું રહેવાની ટેવવાળું.

  • 3

    ઊપસેલા- ખીલા જેવા ઘાટનું.