ખોઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોઈ

સ્ત્રીલિંગ

  • 1

    બાળકને સુવાડવા માટે કરેલી કે બાંધેલી ઝોળી.

  • 2

    કાઠિયાવાડી ઓળો.

મૂળ

જુઓ ખોળો