ખોખલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોખલી

સ્ત્રીલિંગ

  • 1

    ઘરડી શિયાળ.

  • 2

    પડી ગયેલા દાંતવાળી વૃદ્ધા.

મૂળ

જુઓ ખોખલું; સર૰ म. खोकड (सं. क्रोष्टु)