ખોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોટી

અવ્યય

  • 1

    વિલંબ-ઢીલ થાય એમ; નકામું થોભી રહેવું પડે-વખત બગડે એમ.

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી વાર; વિલંબ.