ખોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  દાટવું.

 • 2

  રોપવું; ઊભું કરવું.

 • 3

  કાઠિયાવાડી ('ખોડું' ઉપરથી) તોડવું; ભાંગવું.

 • 4

  ખોડું કરવું.

મૂળ

सं. क्षोड=હાથી બાંધવાનો થાંભલો; दे. खोड સીમાકાષ્ઠ- તે ઉપરથી; સર૰ ખોડસું