ખોડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ખોડવું'નું કર્મણિ.

  • 2

    ખોડંગાવું; લંગડાવું; ખોડું ચાલવું.