ખોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોડો

પુંલિંગ

  • 1

    માથાની ચામડી પર બાઝતો એક મેલ.

  • 2

    માથાની ચામડીનો એક રોગ.

  • 3

    [?] સંહાર; નાશ.

મૂળ

સર૰ म. खवडा; हिं. खौरा, सं. क्ष्विड् ઉપરથી