ખોણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોણિયું

નપુંસક લિંગ

  • 1

    (કારીગરનો) કાટખૂણો.

  • 2

    [?] ખોયણું.

મૂળ

सं. कोण ઉપરથી