ખોદકામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોદકામ

નપુંસક લિંગ

  • 1

    ખોદવાનું કામ.

  • 2

    કૂવા, તળાવ વગેરે (કે જૂના અવશેષો શોધવા) ખોદવાનું કામ.

  • 3

    કોતરકામ.

મૂળ

'ખોદવું' ઉપરથી