ખોદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોદવું

transitive and intransitive verb & transitive and intransitive verb

  • 1

    ભોંય ઉખાડવી; ખણવું.

  • 2

    કોતરવું; નકશી પાડવી.

  • 3

    લાક્ષણિક ખોદણી કરવી.

મૂળ

सं. क्षोद; प्रा खोद પરથી સર૰ हिं. खोदना, म. खोदणें