ખોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોપ

નપુંસક લિંગ

 • 1

  નેતર; બરુ વાદળું.

 • 2

  કાઠિયાવાડી દેવું.

સ્ત્રીલિંગ

 • 1

  તરાડ; બખોલ; ખોહ.

 • 2

  ખટપટ કે પંચાત.