ખોયણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોયણું

નપુંસક લિંગ

  • 1

    બળતું લાકડું કે સળેખડું.

  • 2

    જામગરી.

  • 3

    લાક્ષણિક ચાંદવું; ઉશ્કેરણી.