ખોરડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોરડ

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ઝૂંપડું; માટીની ભીંતનું નાનું ઘર.

મૂળ

સર૰ म. खोरडा; सं. कु़टीर ?

ખોરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખોરડું

નપુંસક લિંગ

  • 1

    ખોલી; ઓરડી.

  • 2

    સુરતી ખોરડ; ઝૂંપડું; માટીની ભીંતનું નાનું ઘર.

મૂળ

સર૰ म. खोरडा; सं. कु़टीर ?